મણિનગર: ભાજપની પીસીમાં શહેર પ્રમુખ અકળાયા,જવાબ આપી થયા રવાના
આજે સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ભાજપની પીસીમાં શહેરમાં ઠેર ઠેર ભાજપના વિરોધ મુદ્દે સવાલો પૂછાતા શહેર પ્રમુખ પ્રેરક શાહે પિત્તો ગુમાવ્યો.મંત્રી દર્શના વાઘેલા જવાબ આપતા હતા તેને અટકાવ્યા.વિરોધનો જવાબ આપવાનું ટાળતા દાવો કર્યો પ્રચંડ બહુમતી સાથે બીજેપી જીતશે. ગળ જવાબ આપવાનું ટાળી ઉઠી ગયા.હાજર નેતાઓને છોડી પ્રેરક શાહ રવાના થયા.