Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: રદ કરેલી ચલણી નોટો સાથે બે શખસની રામોલ પોલીસે ધરપકડ કરી

Vejalpur, Ahmedabad | Jun 26, 2026
રદ કરેલી રૂ. 500ની નોટો સાથે બે શખસની રામોલ પોલીસે ધરપકડ કરી છે. મુંબઈથી બંને શખ્સો ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને નોટ આપવા માટે આવતા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. રામોલ પોલીસે જૂની રૂ. 500ની કુલ 39 લાખની નોટો જપ્ત કરી છે.
વેજલપુર: રદ કરેલી ચલણી નોટો સાથે બે શખસની રામોલ પોલીસે ધરપકડ કરી - Vejalpur News