આરોપી વિરુદ્ધ અગાઉ પણ ખંડણીના 7 ગુના નોંધાયા હોવાનો દાવો!
કઠલાલમાં ખંડણી અને હુમલાના આક્ષેપો સાથે ત્રણ
શખ્સો સામે ફરિયાદ!
૬ ખેડા જિલ્લાના કઠલાલમાં વેપારી પાસેથી રી40 હજાર
પડાવ્યા હોવાના આક્ષેપ સાથે ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ
ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.....
ફરિયાદ મુજબ, પત્રકાર હોવાનું જણાવી ધમકી આપવી,
ખંડણી માગવી અને વેપારીના કર્મચારી પર હુમલો કરવા
જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે......
આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ એક આરોપીએ ફિનાઈલ પીધું હોવાની પણ માહિતી સામે આવી છે......
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસના આધારે આગળની
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.....
ફરિયાદમાં થયેલા આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે..... કઠલાલમાં આ ઘટનાને લઈને પંથકમાં ચર્ચા જાગી!