જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં સગીર બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ, નવાગામ ધેડ વિસ્તારના મધુવન સોસાયટી માં રહેતા એક પરિવાર દ્વારા અજાણ્યા ઈસમ સામે અપહરણ ની ફરિયાદ દાખલ કરાવેલ, દીકરી સગીર વય ની હોય તેવું જણાવેલ, જેમની તપાસ કરતા લોકેશન મુંબઈ મળી આવેલ, સીટી બી પોલીસ દ્વારા મુંબઈથી આ સગીર બાળકીને પરત લાવવામાં આવેલ, હાલ આગળની કાર્યવાહી ચાલુ છે