વેજલપુર: નારોલ વિસ્તારમાં આવેલા સમોર રેસીડેન્સીમાં ગઈ કાલે રાત્રે મારામારીની ઘટના સામે આવી
નારોલ વિસ્તારમાં આવેલા સમોર રેસીડેન્સીમાં ગઈ કાલે રાત્રે મારામારીની ઘટના સામે આવી છે.. ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક મહિલાને પણ ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી