ગોધરા: ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાયેલ સેન્સ પરક્રિયા અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ એ માહિતી આપી
પંચમહાલ માં ભાજપે ચૂંટણી પહેલા કમર કસી લીધી છે અને તૈયારી ના ભાગ રૂપે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ પર ધરી છે પ્રદેશ માંથી આવેલા 6 નિરીક્ષકો ની અઘ્યક્ષતા માં સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે પંચમહાલ માં 178 તાલુકા પંચાયત,38 જિલ્લા પંચાયત અને 2 નગર પાલિકા ની આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણી જાહેર થતા પહેલા જ ભાજપે ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ શરુ કરી દીધી છે ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ ની પરંપરાગત પ્