Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કોલેજ રોડ ઉપર ખાડામાં એક ફોર વ્હીલર ગાડી ફસાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ

Kalol, Panch Mahals | May 23, 2026
કાલોલનાં કોલેજ રોડ ઉપર નગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. રોડ ઉપર પડેલા મોટા ખાડામાં એક ફોર વ્હીલર ગાડી ફસાઈ જતાં વાહનચાલકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.ઘટનાના સમયે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.