દાહોદમાં નકલી બેંક ઉભી કરી 200 ગ્રામ સોનાની ચોંકાવનારી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. પરપ્રાંતીય ઈસમોએ ભાડે ઓફિસ લઈ માત્ર બે દિવસમાં બેંકનું સેટઅપ તૈયાર કર્યું, નોકરી માટે ઇન્ટરવ્યૂ યોજ્યા અને ત્યારબાદ જ્વેલરને જગન્નાથ રથયાત્રામાં સોનું દાન કરવાનું કહી બેંકમાં બોલાવી કથિત રીતે 200 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે દાહોદ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
📲 વધુ સ્થાનિક સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો.
#Dahod #DahodLive #BreakingNews #GoldFraud #GujaratNews
દાહોદ, નકલી બેંક, ગોલ્ડ ફ્રોડ, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ, પોલીસ તપાસ
Dohad, Dahod | Jul 17, 2026