ઇનન્ટર નેશનલ કોલ સેન્ટર ચાલતું હતું કેનેડિયન નાગરિકો ને CSIS અને RCMP ના અધિકારી બની ચલાવતા હતા કોલ સેન્ટર
candian પોસ્ટ વિભાગ માં આવેલ પાર્સલમાં ગેરકાયદેસર ડ્રગ્સ, કેશ કે બીજી કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવા નો ડર બતાવી પૈસા પડાવતા હતા
આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાંથી મહિલા પુરુષ સહિત 11 આરોપી લેપટોપ મોબાઈલ ફોન ડેટા સહિત નો મુદામાલ જપ્ત કર્યો
વલસાડ એસ.ઓ.જી ને મળી મોટી સફળતા
Valsad, Valsad | Jun 11, 2026