Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election

ઉધના: શહેરમાં ડીંડોલીમાં પાલિકાની પોલ ખુલી; માત્ર ૩ મહિના પહેલા બનેલો રોડ બિસ્માર થતા લોકોમાં ભારે રોષ

Udhna, Surat | Feb 26, 2026
​સુરત: સ્માર્ટ સિટી સુરતના ડીંડોલી વિસ્તારમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડીંડોલીથી સુમુલ સર્કલ તરફ જતો મુખ્ય માર્ગ, જે પાલિકા દ્વારા માંડ ત્રણ મહિના પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો, તે અત્યારથી જ તૂટી જતાં સ્થાનિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.મનપા દ્વારા આ ડામર રોડ માત્ર ૯૦ દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.રોડ જે રીતે ઠેર-ઠેરથી ઉખડી રહ્યો છે.