મણિનગર: CG રોડ પર નિયમોના ધજાગર થતા હોવાનો વીડિયો વાયરલ
આજે શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સીજી રોડ પર ટ્રાફિક નિયમોના ધજાગર થતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં લાલ સિગ્નલ ચાલુ હોવા છતા લોકો બેફામ રીતે રોડ પર વાહન હંકારી રહ્યા હતા. જયારે તે સમયે હાજર જાગૃત નાગરીકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.ત્યારે વીડિયો પોલીસના ધ્યાને આવતા પોલીસે આજે તપાસ હાથ ધરી છે.