શહેરના ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળથી ગત રવિવારે મૃ T હાલતમાં મળી આવ્યો હતો 8 ફૂટ લંબાઈનો મગર
એક સપ્તાહ પૂર્વે પશુ ચિકિત્સક વિમલ પટેલ અને તેમની ટીમ દ્વારા બહાર નીકળી આવેલા ગુપ્તાંગની કરી હતી સારવાર
ગુપ્તાંગની યોગ્ય સારવાર કરી વન ચેતના કેન્દ્ર ખાતે બે દિવસ ઓબ્ઝર્વેશનમા રાખવામાં આવ્યો હતો
ગુપ્તાંગ પિડીત મગર સ્વસ્થ થયા બાદ પુનઃ વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરાયો હતો
ગુપ્તાંગનો ભાગ કોઇક દબાણથી બહાર આવી જતા આખરે મગરનું થયું મોT