સુરેન્દ્રનગર બહુમાળી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફરીયાદ વિજય પનારા ફરીયાદ જોરવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં i10 કારના ચાલકે રોંગ સાઈડમાં દરવાજો ખોલતા તેના બાઇક સાથે અથડાતા તેઓને અકસ્માત સર્જાયો હતો જેમાં પગના અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફેક્ટર સહિતની ઇજાઓ પહોંચી છે અને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે