Public App Logo
Jansamasya
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Kanganaranaut
Meerut
No video available

ગાંધીનગર: સે-24 ખાતેથી હવામામ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં આવશે પલ્ટો

સે-24 ખાતેથી હવામામ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલ્ટો આવશે. 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલ્ટો આવવાની શક્યતાઓ રહેશે. અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા, પાંચમહલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠડી પુન આવશે.

MORE NEWS