આજે સોમવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ Deo કચેરી ખાતે Deo રોહિત ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે Rte ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.તેમજ વાલીઓ પાસેથી વધારાની એક્ટીવીટીના નામે કોિ પણ પ્રકારે વધારાની ફી નહી વસુલી શકાય.