કામરેજ: કઠોરની વ.દે. ગલીયારા વિદ્યાલયમાં આનંદ મેળો-પતંગોત્સવ યોજાયો
Kamrej, Surat | Jan 12, 2026 કઠોરની વ.દે. ગલીયારા વિદ્યાલયમાં આનંદ મેળો અને| પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ| કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શકિ્તઓને બહાર લાવવા, તેમને વ્યાપારિક કૌશલ્યનો અનુભવ કરાવવા અને મનોરંજન પૂરું પાડવાનો હતો.