ગોધરા: નૂતન હાઈસ્કૂલ ખાતે શાળાકીય ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
નૂતન હાઈસ્કૂલ ખાતે શાળાકીય ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું ગોધરાની નૂતન હાઈસ્કૂલ ખાતે આજ રોજ શાળાકીય ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન આધારિત કુલ 25 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક અને ગણિતીય વિષયોને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનને નિહાળવા માટે ગોધરા શહેરની વિવિધ શાળાઓ જેવી કે જ્ઞાનદી