Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

પોલીસે આરોપી ચેતનકુમાર ઉર્ફે કૃષ્ણા ચૌહાણને ઝડપી પાડ્યો છે જે વર્ષ 2010માં આરોપીએ કાપડ વેપારી પાસે રૂપિયા 2.38 લાખથી વધુની કિંમતનો માલ મેળવી પેમેન્ટ આપ્યા વિના ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની નોંધાઈ હતી ફરીયાદ. #Surat #PunaPolice #FraudCase #CrimeNews #SuratPolice #BreakingNews #GujaratNews #PoliceAction #Arrested #LatestNews #NewsUpdate #CrimeReport #GujaratBreaking #LocalNews #SuratCrime

Udhna, Surat | Jun 11, 2026

MORE NEWS

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો.
• મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ.
• મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા.
• કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ.
• ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
• ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો. • મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ. • મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા. • કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ. • ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. • ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

Udhna, Surat | Jun 11, 2026

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ

ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા

#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

Udhna, Surat | Jun 11, 2026

પોલીસે આરોપી ચેતનકુમાર ઉર્ફે કૃષ્ણા ચૌહાણને ઝડપી પાડ્યો છે જે વર્ષ 2010માં આરોપીએ કાપડ વેપારી પાસે રૂપિયા 2.38 લાખથી વધુની કિંમતનો માલ મેળવી પેમેન્ટ આપ્યા વિના ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની નોંધાઈ હતી ફરીયાદ. #Surat #PunaPolice #FraudCase #CrimeNews #SuratPolice #BreakingNews #GujaratNews #PoliceAction #Arrested #LatestNews #NewsUpdate #CrimeReport #GujaratBreaking #LocalNews #SuratCrime - Udhna News