જામનગરમાં ઉદ્યોગપતિ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચરોમાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જો કે હજુ સુધી ઉદ્યોગપતિ પોલીસ પકડથી દૂર છે અને ઉદ્યોગપતિએ આગોતરા જમીન માટે કોર્ટમાં અરજી કરી છે પણ કોર્ટે ઉદ્યોગપતિની અરજી ફગાવી છે
જામનગર શહેર: જામનગરમાં મહિલા પર દુષ્કર્મ કરનાર ઉદ્યોગપતિ ના જામીન નામંજૂર કરતી કોર્ટ - Jamnagar City News