ગરૂડેશ્વર: એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ: ગૃહ સચિવે કરી ઉચ્ચસ્તરીય બેઠક
એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. કાર્યક્રમોના આયોજન, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓને સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને અપાઈ સૂચના.