પોરબંદર: મારામારીના કેસમાં કોર્ટે 4 આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર
પોરબંદરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના અભાવે મારામારીના કેસમાં ભાવનાબેન મોઢા, ભરતભાઈ મોઢા, અભયભાઈ સોરઠીયા અને આરતીબેન સોરઠીયાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.