નેત્રંગ: ખેલ મહાકુંભમાં આશ્રમ શાળાના વિદ્યાર્થીઓની ખો-ખોમાં શાનદાર સફળતા
નેત્રંગ તાલુકાના થવા ગામ ખાતે આવેલી પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ રમતગમત ક્ષેત્રની સિદ્ધિ બદલ તેમને અભિનંદન મળી રહ્યા છે.