ભાવનગર શહેર: જિલ્લાના બાળકનું ચાંદીપુરા વાયરસ પોઝિટીવ આવ્યો, સર ટી હોસ્પિટલ ખાતે મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
Bhavnagar City, Bhavnagar | Jul 19, 2026
ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો કેસ નોંધાયો, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત, બાળકને 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, શંકાસ્પદ કેસના સેમ્પલ તપાસ માટે મોકલાયા બાદ લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું, જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આ પ્રથમ મૃત્યુનો કેસ હોવાનું અધિકૃત માહિતીમાં જણાવાયું છે.