Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ૫૦ પથારીની સગવડવાળી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું.

Bharuch, Bharuch | Jan 23, 2026
.વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મુનિરા શુક્લા,દિપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો.રૂચિ મહેતા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.આ હોસ્પિટલની શરૂઆતથી દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બનશે.
ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ૫૦ પથારીની સગવડવાળી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું. - Bharuch News