નાંદોદ: રાજપીપળા: ૬ નિવૃત્ત વીર સૈનિકોનું કરાયું સન્માન, ધારાસભ્યએ કરી પ્રશંસા
રાજપીપળાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈ સ્કૂલમાં યોજાયા ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’માં ૬ નિવૃત્ત સૈનિકોનું સાલ ઓઢાડી સન્માન કરાયું. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે હાજરી આપી દેશસેવાને બિરદાવી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેર્યા.