વર્ષ 2014માં અમદાવાદના એસીબી પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો ચુકાદો આપતા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતે 16 સાહેદ અને 46 પુરાવાને આધારે બંને આરોપીઓને 5 વર્ષ કેદ અને 50 હજારના વ્યક્તિગત દંડની સજા ફટકારી છે.