વઢવાણ: સુરેન્દ્રનગર ભાવનગર લોકલ ટ્રેન માં પ્લેટફોર્મ નંબર એકમાં ગેરકાયદેસર વસ્તુનું વેચાણ કરતા ફેરિયાને રેલવે પોલીસે ઝડપી પાડ્ય
સુરેન્દ્રનગર ભાવનગર લોકલ ટ્રેનમાં જનરલ કોચમાં ધક્કા મૂકી અને રાડો પાડી દાળનું વેચાણ કરતો હોવાનું જણાય આવ્યું હતું આથી તેની પૂછપરછ આદરતા રાજેશ જેથી રામ દુધરેજીયા અને તેની પાસે કોઈ પણ જાતનો પાસ પરમિટ ન હોવા છતાં વ્યાજ તો હોય અતિ તેના વિરુદ્ધ રેલ્વે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે