ગરૂડેશ્વર: ગરૂડેશ્વરના આમદલામાં યોજાયું 'એક દિવસ, એક કલાક, એક સાથે' સ્વચ્છતા અભિયાન
ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા ખાતે 'એક દિવસ, એક કલાક અને એક સાથે' અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનોએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું.