અમદાવાદ શહેર: પોલીસ કોન્સ્ટેબલના ક્લેસથી પત્નીનો આપઘાતનો મામલો, પરિવારજનો વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણા પર ઉતર્યા
પોલીસ કોન્સ્ટેબલના ક્લેસથી પત્નીનો આપઘાત મામલો, પરિવારજનો વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણા પર ઉતર્યા અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતાં પતિએ પત્નીને ઉંઘની ગો