કાલોલ: કાલોલ ભાજપ દ્વારા મૌન રેલી કાઢી કોંગ્રેસ પ્રમુખ ના નિવેદન નો વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા
કાલોલ નગર ભાજપા અને તાલુકા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ જન આક્રોશ રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મૌન રેલી કાલોલ નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કાલોલ નગરપાલિકા પાસે આવી હતી કાલોલ ભાજપા યુવા મોરચા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા અધ્યક્ષ મહિદિપસિંહ ગોહિલ નગરના અધ્યક્ષ કલ્પેશ પારેખ પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન યુવા મોરચાના જયુભાઈ રા