અમદાવાદ શહેર: દુધેશ્વરમાં બજરંગ દળના કાર્યકર્તાને મરાયો માર, વીડિયો આવ્યો સામે
આજે સોમવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.જેમાં મોડી રાતે બજરંગદળના કાર્યકર્તાને માર મરાયો હતો.દુધેશ્વર બ્રિજ નજીક આવેલા જોગણી માતા મંદિર પાસે યુવક પર હુમલો કરાયો હતો.મંદિર એ દર્શન કરી ઘર જઈ રહેલ યુવકને કેટલાક શખ્સો એ માર માર્યો.ફરિયાદી યુવકના મિત્ર ને પણ પીઠ ના ભાગે ધારદાર વસ્તુ મારી.માધુપુરા પોલીસ એ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી.