સિહોર: ટાણા ગામે વાડીમાં જેસીબી ચાલતું હોય જે ચલાવવાની ના પાડતા માથાકૂટ બે લોકોને ગંભીર ઇજા ભાવનગર ખસેડવામાં આવ્યા
સિહોર તાલુકા ના ટાણા ગામે વાડી વિસ્તાર મા જેસીબી નું કામ ચાલુતું જે ચાલવાની ના પાડતા મારામારી સર્જાય જેમાં પિતા પુત્રને ગંભીર ઇજા ત્યારે અન્ય પરિવારના લોકોને મૂઢમાર મારવામાં આવતા શિહોરને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અલ્પેશભાઈ બારૈયા દ્વારા શિહોર પોલીસ સ્ટેશનમાં આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે