ગત તારીખ બીજી ડિસેમ્બરના રોજ બાબેન ગામની સીમમાં રામપરા ત્રણ રસ્તાથી થોડે આગળ બારડોલીથી વિહાણ જતા રોડ ઉપર ક્રેન નંબર GJ 16 BS 3786 ની બારડોલી સુગરથી લઇને તેમની ઓફસે કિમ ખાતે જતો હતો ત્યારે બાબેન ગામની સીમમાં રામપરા ત્રણ રસ્તાથી થોડે આગળ બારડોલીથી વિહાણ જતા રોડ ઉપર પોહચેલ ત્યારે કોઇ અગમ્ય કરણસર અથવા શોર્ટ શર્કિટના કારણે આગ લાગતા ડ્રાઇવિંગ કેબીન તથા તેની પાછળનો અઢધો ભાગ તેમજ હાઇડ્રોલીક તથા આગળના બે ટાયર સળગી જઇ આશરે રૂપિયા 50 લાખ જેટલું નુકશાન થયું