બોટાદ શહેર: બોટાદ-સમઢીયાળા રોડ પર અકસ્માત: સામાન ભરેલી પીકપ ગાડી નાળામાં ઉતરી, અનેક ઇજાગ્રસ્ત
Botad City, Botad | Oct 21, 2026
બોટાદથી સમઢીયાળા રોડ પર GJ33T4228 નંબરની સામાન ભરેલી પીકપ ગાડી નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. 108 ઇમરજન્સી સેવા દ્વારા સારવારની પ્રક્રિયા હાથ ધરાઈ છે.