અમદાવાદના નામ ને લાંછન લગાવતુ અમદાવાદ સ્પા...
અમદાવાદ સ્પા મા ચાલતા દેહવ્યાપાર નો ઈન્ડિયા નાઇન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ...
આનંદનગર પોલીસ સ્ટેશનના હદમા આવેલ ટાઇટેનિયમ સિટી સેન્ટર ના પહેલા માળે દેહવ્યાપાર જેવો કાળો કારોબાર ચલાવી રહ્યા છે અમદાવાદ સ્પા ના સંચાલક..
શુ આનંદનગર પોલીસ ની રહેમ નજર હેઠળ અમદાવાદ સ્પા ના સંચાલક ચલાવી રહ્યા છે દેહવ્યાપાર જેવો કાળો કારોબાર?...
શુ મહિલા ક્રાઈમ દ્વારા અમદાવાદ ની લાંછન લગાવતા અમદાવાદ સ્પા પર પુરાવા બાદ કરવામાં આવશે કોઈ કાર્યવાહી???
વધુ વિગતો માટે જોતા રહો @indianinenews
#breakingnews #breaking #spa #ahmedabad #ahmedabadcity @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police__education @gujarat__police___100 @gujarat_police_fans @gujarat_police_academy_karai @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_ops @gujarat_police_fanpage @gujarat_police_khakhi @gujarat_police21 @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_rural_police @gujaratuniversitypolicestation @mahilapolicestetionwest
Vatva, Ahmedabad | Sep 19, 2026