અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ઘટના
દસ્ક્રોઈ તાલુકામાં એક પોલીસ કર્મચારી અને એક ખાનગી માણસનો ત્રાસ..
પોલીસ ઇન્સ્પેક્ટરની જાણ બહાર કાવતરા શરૂ કર્યા..
વિસ્તારમાં આવેલ બુટલેગરને પાસે થી પાંચ કોથળી પકડી 500 ગ્રામ કેસ કર્યો
બુટલેગરને 12 કલાક સુધી લોકઅપ કરી વહેલા છોડી મુકવાના 24000 રૂપિયા આપતાં બુટલેગરનો વહેલી તકે છૂટકરો..
બુટલેગર માસિક હપ્તા આપતા હોવા છતાં આ પ્રકારની પોલીસ કર્મચારી તેમજ ખાનગી માણસનો વિસ્તારમાં ત્રાસ વધતા
બુટલેગરે રોષ પોલીસ કર્મચારી પર તેમજ ખાનગી માણસ પર રોષ ઠાલવ્યો હતો..
#ahmedabadrural #ahmedabad #daru #acbgujarat #gujaratpolice👮 @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @_gujarat_police_cops_ @gujarat_police_fans @gujarat_police__education @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fanpage @gujarat_police_ops @gujarat_police_khakhi @gujaratpolice_24 @gujarat_police__2026 @gujarat_police_updategk @gujarat_police_study_08 @acbgujarat @smcgujarat @swagatonlineguj @ahmedabad_rural_police @ahmedabad_traffic_police @ahmedabadpolice
Vatva, Ahmedabad | Sep 16, 2026