ગોધરા: ગોધરા સબ જેલમાં ગાંધી જયંતીની ઉજવણી: બંદીવાનોને અહિંસા, સત્ય અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાઈ
ગોધરા સબ જેલમાં ગાંધી જયંતીની ઉજવણી: બંદીવાનોને અહિંસા, સત્ય અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાઈ 2 ઓક્ટોબર, ગાંધી જયંતી નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેલોના વડા ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ અને વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ તથા ગોધરા સબ જેલના અધિક્ષક આર.બી. મકવાણાની સૂચના અનુસાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વકીલ રમજાની જુજારા તેમજ જેલ સ્ટાફ અને બંદીવાનો ઉપસ્થિત રહ્યા હ