ફિફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ
⚽️વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સ્પર્ધા 'ફિફા વિશ્વ કપ 2026'નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, આ ટૂર્નામેન્ટ 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે
⚽️ફિફા વિશ્વ કપની આ અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ છે, આમાં પહેલીવાર 48 ટીમો ભાગ લઈ રહી છે, આ પહેલાની આવૃત્તિઓમાં 32 ટીમો સામેલ થતી હતી
#FIFAWorldCup | #FIFAWorldCup2026 | #fifa2026