ભરૂચ: ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને મળી નવી સાધન-સુવિધાઓ
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરને કન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિમિટેડ, સાયખા દ્વારા વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સહાય હિંસાનો ભોગ બનેલી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ આપવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવી છે.