સિહોર: શિહોર મામલતદાર કચેરી ખાતે એસીબી ની રેડમાં લાંચ લેતા ઝડપાયેલ રસિક ઘનશ્યામભાઈ રાઠોડ
બે દિવસ પૂર્વે સિહોર મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગ માં કામ કરતો રસિક ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા વારસાઈની ફરિયાદીમાં જે અરજી સિહોરમાં ના મંજુર થયેલી હોય ત્યારે ભાવનગર અપીલ કરી અને ઓર્ડર થયેલો હોય જે ઓર્ડર ની નકલમાં સહી થઈ ગઈ હોય છતાં ઓર્ડર ની બજવણી ન કરેલ હોય અને પૈસાની માંગણી કરતા એસીબી ની જાણ કરતાં છટકુ ગોઠવી રસિક ને રંગે હાથે ઝડપી પાડેલ છે તપાસ બાદ વિડિયો આવ્યો સામે