ડોલવણ: ડોલવણમાં મામલતદારશ્રીને તાપી કોંગ્રેસની સંયુક્ત આવેદનપત્ર આપવાની ઘટના
Dolvan, Tapi | Aug 22, 2026 ડોલવણ તાલુકાના કોટલાં મહેતા સર્કલ પર તાપી જિલ્લા અને ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા મામલતદારશ્રી ડોલવણને આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ હોદેદારો સાથે સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો.