Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભીરંડિયારા પાસે ટ્રેઈલરે શિક્ષકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત, શિક્ષકે પગ ગુમાવ્યો

Bhuj, Kutch | Apr 13, 2026
ભીરંડિયારા પાસે ટ્રેઈલરે શિક્ષકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત, શિક્ષકે પગ ગુમાવ્યો ભુજ-ખાવડા માર્ગ પર ભીરંડિયારા પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રેઈલરે શાળાએ જઈ રહેલા શિક્ષક બુરહાનખાન અંસારીને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં શિક્ષકના બંને પગ કચડાઈ ગયા હતા, જેમાં તેમણે એક પગ ગુમાવવો પડ્યો છે. પોલીસે બેદરકાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

ભુજ: ભીરંડિયારા પાસે ટ્રેઈલરે શિક્ષકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત, શિક્ષકે પગ ગુમાવ્યો - Bhuj News