આજે સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ સાબરમતીમાં શહેરનું પ્રથમ ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.વૃક્ષોનું નિકંદન ના થાય તેમની જાણવણી થાય અને લોકોને બેસવા માટેની છાયડા વાળી જગ્યા મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.