Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તારાપુર: તારાપુરમાં 2 ભાઈઓએ 4 બહેનોના નામ ડમી દસ્તાવેજથી કમી કરાવી જમીન વેચી દીધી

Tarapur, Anand | May 27, 2026
તારાપુરમાં બે ભાઈઓએ સગી ચાર બહેનો પૈકી એક બહેનનું મૃત્યુ થતાં હક કમીના બોગસ દસ્તાવેજો બનાવીને તેના આધારે જમીન પોતાના નામે કરી બારોબાર એ જમીન વેચી દીધી હતી. આ અંગેની જાણ થતાં તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ખેડા સૈયદવાડા ખાતે 35 વર્ષીય આબિદહુસૈન શૌકતહુસૈન મલેક પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.