અસારવા: વાડજમાં જાહેર રોડ પર લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, LCB ઝોન-1એ 2 આરોપી ઝડપ્યા
અમદાવાદમાં જાહેર રોડ પર લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, LCB ઝોન-1એ 2 આરોપી ઝડપ્યા અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેર રોડ પર થયેલી લૂંટનો ભેદ LCB ઝોન-1ની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. CCTV, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે દાણીલીમડાના મોહમદઅરમાન શેખ અને સોહીલખાન પઠાણને ઝડપી લેવામાં આવ્યા. આરોપીઓ પાસેથી સોનાની વીંટી, Apple iPad અને રોકડ સહિત કુલ ₹1.