Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: વિશાલા સર્કલ પાસે ટ્રાફિક જામથી લોકોને હાલાકી, બ્રિજની કામગીરીને લઈ રોડ બંધ

Maninagar, Ahmedabad | Jun 30, 2026
​વિશાલા સર્કલ પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. અહીં બ્રિજના કામકાજ અર્થે રોડ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ ન મુકાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની માહિતીના અભાવે વાહનો રોંગ સાઇડમાં ઘૂસી જતાં આખા વિસ્તારમાં કલાકો સુધી ચક્કાજામ અને ભારે ટ્રાફિક સર્જાયો છે.