છોટાઉદેપુર: છોટાઉદેપુરના વિકાસ માટે દિલ્હીમાં રજૂઆત, નીતિન ગડકરી સાથે સાંસદોની મહત્વની મુલાકાત
છોટાઉદેપુરના સાંસદોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને NH-56 ના અપગ્રેડેશન, નવા પુલના નિર્માણ અને ફેરકુવા-જબુગામ માર્ગ પર સાત પુલોની મંજૂરી માટે રજૂઆત કરી છે.