Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: SG હાઇવે પર બેફામ ડમ્પર ચાલક અકસ્માત કરીને થયો ફરાર ,પોલીસે ગણતરીની મીનીટોમાં ઝડપ્યો

Maninagar, Ahmedabad | Jun 4, 2026
આજે ગુરુવારે બપોરે 12 વાગ્યાની આસપાસ એસજી હાઇવે પર બેફામ ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો.અકસ્માત બાદ ડમ્પર ચાલક ડિવાઇડર કૂદાવીને ફરા થયો હતો.જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.જોકે પોલીસે ગણતરીની મીનીટોમાં આરોપી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો.