Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક આવેલ મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો.

Jesar, Bhavnagar | Apr 2, 2026
જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક આવેલ મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભર્યો માહોલ સર્જાયો હતો. હનુમાન જયંતિના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા ભજન-કીર્તન સાથે ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવી . મંદિરે વિશેષ પૂજા-અર્ચના, હવન તેમજ પ્રસારનું આયોજન કરવામાં આવ્યું શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લઈને ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો