ઉચ્છલ: તાપી જિલ્લાના કરોડ ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ
Uchchhal, Tapi | Aug 23, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કરોડ ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું રાજ્યમંત્રીએ ડૉ. જયરામ ગામીતે લોકાર્પણ કર્યું. આ નવા ભવનથી ગામના લોકો માટે સેવા સુવિધાઓ વધુ સગવડભર્યા અને ઝડપથી મળશે.